Sunday, April 12, 2015

Gujarat Gaurav Award Ceremony




The Gujarat State Performing Arts Academy honours 12 distinguished professionals from the fields of music, dance, drama, and the folk arts with the Gujarat Gaurav (Pride of Gujarat) award every year. The awards for the year 2013-14 were bestowed upon the winners, including myself, at a ceremony held in Ahemdabad on December 8, 2014. The official video of the event is shared here. The honours were done by the Minister of State, Hon'ble Shri Nanubhai Vanani. The awardees were felicitated by Shri Bhagyesh Jha, IAS, Secretary, Department of Culture, and Shri Yogesh Gadhavi, Chairman of the State Performing Arts Academy. 


गुजरात राज्य संगीत नाटक अकादेमी प्रत्येक वर्ष संगीत, नाटक, नृत्य तथा लोक कलाओ में असाधरण  योगदान जिन्होंने दिया हो, वैसे १२ कलाकारों को गुजरात गौरव सन्मान से आभूषित करती है. सन २०१३-१४ के विजेताओं का सत्कार अहमदाबाद के साहित्य परिषद् भवन में  दिसम्बर ८, २०१४ को संपन्न हुआ. जिस  भव्य समारंभ में  मेरा और ११ अन्य कलकारों का सन्मान हुआ, उसकी औपचारिक विडियो यहाँ प्रस्तुत है. 

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાડેમી દર વર્ષે  સંગીત, નાટક, નૃત્ય, તથા લોક કલાઓ નાં ક્ષેત્રે જે કલાકારોએ અસાધારણ યોગદાન આપ્યું હોય, તેવા ૧૨ કલાકારો ને ગુજરાત ગૌરવ સન્માન થી અભૂષિત કરે છે. સન ૨૦૧૩-૧૪ માટે મનોનીત થયેલા કલાકારો નું સન્માન અમદાવાદ નાં સાહિત્ય પરિષદ ભવન માં ૮-૧૨-૨૦૧૪ નાં રોજે કરવામાં આવ્યું હતું. આભૂષિત કલાકારો માં મારો સમાવેશ થાય છે, તે નિમિત્તે મારા સ્નેહીઓ, મિત્રો તથા શુભચિંતકો ની જાણ માટે સમારોહ નો ઔપચારિક  વિડીઓ અહી રજુ કરું છૂં.